Privacy Policy

Last Update : 2025

Herbal Haven માં અમે તમારા ડેટાની સુરક્ષા અને પ્રાઇવસીને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. આ પ્રાઇવસી પોલીસી જણાવે છે કે અમે તમારી માહિતી કેવી રીતે એકત્રિત, ઉપયોગ અને સુરક્ષિત કરીએ છીએ.

1. અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ

2. માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે

તમારી માહિતી નીચેના કામ માટે વપરાય છે:

3. માહિતીની સુરક્ષા

અમારી પાસે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી સલામતી ઉપાયો છે. તમારી માહિતી કોઈ પણ થર્ડ-પાર્ટીને વેચવામાં નથી આવતી.

4. Cookies

અમારી વેબસાઇટનો અનુભવ વધુ સારો બનાવવા માટે અમે cookies નો ઉપયોગ કરી શકીએ છીએ.

5. થર્ડ-પાર્ટી સેવાઓ

ડિલિવરી માટે તમારું નામ, એડ્રેસ અને મોબાઇલ નંબર અમે અમારા કરિયર પાર્ટનર (Blue Dart, Delhivery વગેરે) સાથે શેર કરી શકીએ છીએ.

6. તમારી માહિતી ડિલીટ કરાવવાનો અધિકાર

તમે અમારો સંપર્ક કરીને તમારી વ્યક્તિગત માહિતી ડિલીટ કરાવી શકો છો.

7. અમારો સંપર્ક કરો

Email: support@herbal-haven.in

Mobile: 9016800185